Thursday, August 2, 2012

ગાય આપણી માતા


ગાય આપણી માતા 

      આપણાં શાસ્ત્રો અને ગ્રંથો ના કહ્યા મુજબ ગાય માતા માં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે . ગાય ની સેવા કરવાનું ખુબ જ મહાત્મ્ય છે . ગાય માતા ની સેવા થી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે, તેથી જ ઋષિ મુનીઓ ગાય માતા ની સેવા કરતા હતા .
આજના સમય માં ગાય માતા ની સેવા થવી ખૂબ જ આવશ્યક છે, કેમ કે અત્યારે ગાય માતા તકલીફ માં છે . આપણી રહેણી કરણી થી ગાય માતા કષ્ટ માં છે  તો આવો વિચારીએ કે ગાય  માતા માટે આપને શું કરી શકીએ ?
      1. હાલ માં ગાય માતા નો જો કોઈ મોટો શત્રુ હોય તો તે પ્લસ્તિક  છે . આપણે પ્લસ્તિક, મેણીયા ની થેલી ઓનો ઉપયોગ સદંતર બંદ કરવો જોઈએ। કેમ કે ગાય માતા ખોરાક ના સાથે સાથે પ્લસ્તિક ની થેલીઓ પણ ખાઈ જાય છે જે તેના પેટ માં જમા થાય છે, તેના પેટ માં અસહ્ય પીડા રહે છે અને તે રીબાઇ રહે છે, તે પીડાતી રહે છે।
     2. વ્યાપારીઓએ મેણીયા ની થેલીઓ ની જગ્યા એ કાપડ ની થેલીઓ નો વપરાશ ચાલુ કરવો જોઈએ।
     3. આપણે ખોરાક અને પ્લસ્તિક અલગ કરી ને ખોરાક ફેંકવો જોઈએ। કેમ કે કદાચ તે ખોરાક ગાય પણ ખાય।
     4. ગાય ની સેવા કરવાવાળા લોકો ની આપણે  મદદ કરવી જોઈએ।
     5. ગાય ને રસ્તા ઉપર રખડતી ના છોડવી જોઈએ।
     6. પાંજરાપોળો ને દાન કરવું જોઈએ।

     ઘણી બાબતો આમાં ઉમેરી શકાય તેમ છે। પરંતુ જે જરૂરી હોય તે કામ ને પ્રાથમિકતા આપવી જોઈએ। ગાય માતા ને ઘાસ નાખવું સારું કહેવાય, પરંતુ તેની કાળજી વિષે થોડુક વિચારીએ તો વધારે લાભ થાય। તમારા સૂચનો ને હું આવકારું છું। નમસ્તે।
______________________________________________________________


 गौरक्षा , जिम्मेदारी किसकी ?
सर्वेदेवाः स्थिताः देहे, सर्व देवमयी हि गौः
जिस गाय के सभी अंगो में देवों का निवास हैं, ऐसी गायें हमें आशीर्वाद दें।
     हमारी भारतीय संस्कृति में गाय को पशु नहीं, वरन वरदान देनेवाली , कल्याण करनेवाली  गौमाता मानी जाती हैं।  यह  बात आस्थापूर्वक  हम सब मानते हैं।
     हमारे राष्ट्र का मुख्य  व्यवसाय खेती है।  खेती का आधार पशु हैं। पशु केवल खेती में उपयोगी होते हैं, इतना ही नहीं, उपरांत वे दूध देते हैं। हम मुख्यतः गाय  माता की ही बात करेंगे.  अविचारी ढंग से रासायनिक खातर का उपयोग से जमीं अपनी फल्दृप्ता , उपजाऊपण गवां देती है।

1 comment: